Posts

Showing posts from October, 2018

INTERNSHIP PROGRAM OF B.ED STUDENTS IN SEMESTER-3

Image
બી . એડ ના અભ્યાસક્રમ અંતર્ગત સેમ- 3 માં તાલીમાર્થીઓ દ્વારા આયોજિત ઇન્ટર્નશીપ કાર્યક્રમ   ●                       બી . એડ ના અભ્યાસક્રમ દરમિયાન સેમ 3 માં તાલીમાર્થીઓએ શાળામાં જઈ ઇન્ટર્નશીપ   કરવાની હોય છે . તે માટે અમે પાંચ તાલીમાર્થીઓનું   જૂથ બનાવ્યું હતું . જેમાં અમે નવસારી વિજલપુર ખાતે આવેલી શ્રી સરદાર શારદામંદિર શાળા ની પસંદગી કરી હતી. તે માટે શાળાના આચાર્ય શ્રી નીતિનભાઈ ટંડેલ પાસે અગાઉથી જ પરવાનગી મેળવી લીધી હતી .            તારીખ 2/ 7/ 2018 ના રોજ અમે પાંચ તાલીમાર્થીઓ સવારે 10:15 કલાકે શાળામાં પહોંચી ગયા હતા અને ફરી આચાર્ય સાથે ચર્ચા કરવામાં આવી . ત્યારબાદ અમારા કાઉન્સિલર શિક્ષક નીમવામાં આવ્યા શિક્ષક તરીકે મીનાક્ષીબેન પટેલ નિયુક્ત કરવામાં આવ્યા હતા શાળામાં પ્રથમ દિવસ હોવાથી શાળાના શિક્ષકે આપેલ પાઠ નો નિરીક્ષણ કરવામાં આવ્યુ હતો તેમજ શાળાની સામાન્ય માહિતી મેળવવામાં આવી હતી . શિક્ષક સાથે અભ્યાસક્રમની માહિતી મેળવી...